Angaar- 1

by Ashwini Bhatt


0 out of 5 based on 0 customer ratings
(0 customer reviews)

Description:

અંગાર ભાગ – ૧, ૨, ૩ અશ્વિની પાસે મનુષ્યના મનને તાગ લેવાની શક્તિ છે પણ એ કશું કેવળ તર્કના ચીપિયા વડે પકડતો નથી. એક વિષયની આસપાસ જે કઈ ઘટના-દુર્ઘટના બનતી હોય તેને રેલાવવાની, ફેલાવવાની અને બહેલવવાની એને કોઠા-સૂઝ છે. એ વાચકના ‘પલ્સ’ અને ‘ઈમ્પલ્સ’ બંનેને જાણે છે. એક રહસ્યમય મૃત્યુથી શરૂ થતી અંગાર નવલકથા એક પ્રબુદ્ધ માનવીના જીવનમાં સર્જાતા ઝંઝાવાત અને એક સંસ્થાની ભીતરમાં રચાતા પાખંડની સત્ય ઘટના સમી ગાથા છે. Fiction Based On Osho Rajanish’s Life

Gujarati
Genre, Gujarati

About The Author

Ashwini Bhatt (1936 – 2012) was a Gujarati language novelist. Bhatt wrote twelve novels and three novellas. He translated several works in Gujarati including Alistair MacLean and James Hadley Chase. He also translated Freedom at Midnight by Collins and Lapierre in Gujarati as Ardhi Rate Azadi which was critically acclaimed.

His serialized novels include Othaar, Faanslo, Aashka Maandal, Katibandh, Nirja Bhargav, Lajja Sanyal, Aayno, Angaar, Jalkapat and Aakhet. Besides writing novels, he was also involved in theatre. His Katibandh was made into TV series.

He was also involved in Narmada Bachao Andolan.


Reviews

There are no reviews yet.

Be the first to review “Angaar- 1”