You must be logged in to post a review.
Ant Arambh 2
by Harkishen Mehta
Description:
માણસ કઈ જ કરી શકવા માટે સમર્થ ન હોય ત્યારે એ અસંભવ લગતી કલ્પના દ્વારા તેનું નિરાકરણ કરવા લલચાય તેમ લેખક તરીકે આ કથા દ્વારા ભ્રષ્ટાચારીઓના ભરડામાંથી ભારતભૂમિને મુક્ત કરવાનો એક વિકલ્પ કથામાં રજુ કર્યા છે. દેશ ને ગુલામીમાંથી મુક્ત કરવા માટે લાખો લોકોએ આપેલા બલિદાનને ફરી સાચા અર્થમાં સાર્થક કરવા માટે ચમત્કાર સિવાય મને કોઈ માર્ગ દેખાય નહી એટલે યોગવીધ્યનો આધાર લઇ અત્યારે જે અસંભવ દેખાય છે તેને સંભવિત બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે. કથાના ચમત્કારો અનેક વાચકોને ખૂચ્યા છે એ જાણ્યા પછી પણ ક્યારેક આવું બનશે એવી મારી શ્રદ્ધા અટલ રહી છે. એ અંધશ્રધ ઠરે તો પણ મને મંજુર છે, કદાચ અંધશ્રધ આશાનું કિરણ છુપાયું પણ હોય, કોને ખબર !
About The Author
Harkisan Laldas Mehta was a Gujarati author from India. He was the editor of a weekly, Chitralekha. He wrote several novels. Mehta wrote novels in serialised format in Chitralekha weekly. His thrillers and novels include Jagga Dakuna Verna Valamana, Amirali Thugna Pila Roomalni Ganth, Chambal Taaro Ajampo, Maanas Name Gunegar, Sansari Sadhu, Bhed Bharam, Dev Danav, Ant Aarambh, Paap Pashchatap, Jog Sanjog, Jad Chetan, Sambhav Asambhav, Tarasyo Sangam, Pravah Paltayo, Mukti Bandhan, Shesh Vishesh, Vansh Vaaras, Bhagya Saubhagya, Lay Pralay. He coauthored Doctor Roshanlal with Vaju Kotak, the founding editor of Chitralekha.
Sweden Sonanu Pinjar is his travelogue. He also wrote Sharirthi Jodayela Siyami Jodiya, a book on Siamese twins.
Saurabh Shah edited Sarjan-Visarjan, a biographical work on his life.
Reviews
There are no reviews yet.