Benjamin Franklin Ki Atmakatha

by Benjamin Franklin


0 out of 5 based on 0 customer ratings
(0 customer reviews)

Description:

બેન્જામીન ફ્રેન્કલિન ની આત્મકથા હવે ગુજરાતી માં ….. બેંજામિન ફ્રેંકલિનનો જન્મ 17 જાન્યુઆરી, 1706માં થયો હતો. તેઓ સંયુક્ત રાજ્ય અમેરિકાના સ્થાપકોમાંથી એક હતા. તેઓ ફક્ત રાજનીતિજ્ઞ જ નહિ પણ લેખક, વ્યંગકાર, વૈજ્ઞાનિક, શોધક, સૈનિક, રાજનેતા અને નાગરિક કાર્યકર્તા પણ હતા. એક જ્ઞાનિકના રુપમાં તેઓએ વીજળીના તાર, બાયફોકલ્સ, ફ્રેંકલિન સ્ટવ, એક ગાડીનું ઑડોમીટર, અને “ગ્લાસ આર્મેનિકા”ની શોધ કરી હતી. તેઓ મનમોજી હતા. તેઓ અનેક વિષય અને અનેક ક્ષેત્રોના ધુરંધર પણ હતા. ફ્રેંકલિનને અમેરિકી જીવનમૂલ્યો અને ચારિત્રિક ગુણ નિર્માતાના રુપમાં સન્માન આપવામાં આવે છે. ફ્રેંકલિન એક વર્તમાનપત્રના સંપાદક, મુ્દ્રક અને ફિલાડેલ્ફિયામાં વેપારી બન્યા હતાં. જ્યાં “પુઅર રિચડર્સ આલ્મનૈક” અને “ધ પેંસિલ્વેનિયા ગજેટ”ના ખન અને પ્રકાશન મારફત તેઓએ પુષ્કળ ધન મેળ્વયું હતું. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રમાં તેઓને ખૂબર રસ હતો. પોતાના અદભુત પ્રયોગો માટે તેઓએ આતરરાષ્ટ્રિય ખ્યાતિ મેળવી હતી. પેંસિલ્વેનિયા વિશ્વવિદ્યાલયની સ્થાપનામાં તેઓએ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. વર્ષ 1788 સુધી તેઓ સૌથી મુખ્ય સમસ્યા “દાસપ્રથા”ના ઘોર વિરોધી બની ગયા હતા. આ પ્રેરણાત્મક આત્મકથા એ મહાન વિભૂતિના વિવિધ વ્યક્તિત્વનો સાંગોપાંગ પરિચય આપે છે.

120
Gujarati
Genre, Gujarati

About The Author

Benjamin Franklin (January 17, 1706 – April 17, 1790) was one of the Founding Fathers of the United States. Franklin was a renowned polymath and a leading author, printer, political theorist, politician, freemason, postmaster, scientist, inventor, civic activist, statesman, and diplomat. As a scientist, he was a major figure in the American Enlightenment and the history of physics for his discoveries and theories regarding electricity. As an inventor, he is known for the lightning rod, bifocals, and the Franklin stove, among other inventions. He facilitated many civic organizations, including Philadelphia’s fire department and The University of Pennsylvania, an Ivy League institution.


Reviews

There are no reviews yet.

Be the first to review “Benjamin Franklin Ki Atmakatha”