Chandrakant Bakshini Shreshta Vartao

by Chandrakant Bakshi


0 out of 5 based on 0 customer ratings
(0 customer reviews)

Description:

ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ વાર્તામાં મારો કલાકાર તરીકે જન્મ થયો હતો. મારું હસવું, રડવું, મારું બ્લીડિંગ, મારું વીરત્વ, મારી માનહાનિ બધું જ વાર્તા દ્વારા આવ્યું છે. છેલ્લી વાર્તા અડધી હશે અને આંખો મીંચાઈ જશે, તો એ અંત મને ગમશે. છાતી પર હાથ મૂકીને હું કહી શકું છું કે હું વાર્તાકાર તરીકે જન્મ્યો એ પહેલાંની ગુજરાતી વાર્તા, અને હું વાર્તાકાર તરીકે મરીશ એ પછીની ગુજરાતી વાર્તામાં ક્યાંક, કંઈક, થોડો ફર્ક હશે અને એ ફર્ક મારે લીધે હશે…

Gujarati
Genre, Gujarati

About The Author

Chandrakant Keshavlal Bakshi (Gujarati: ચંદ્રકાંત કેશવલાલ બક્ષી) was a Gujarati author. He is also addressed as Bakshi or Bakshibabu. Born in Palanpur, he completed higher education and had business in Calcutta. He started writing there and later moved to Mumbai for teaching career. He wrote 178 books. He wrote extensively in newspaper columns. He authored 178 books, including 17 books on history and culture, 26 novels, 15 collections of short stories, six books on politics, eight travelogues, two plays and 25 books on varied subjects, besides his autobiography Bakshinama.

He has also written in extensively in newspapers and 15 of his books have been translated into Hindi, Marathi, English and other languages.


Reviews

There are no reviews yet.

Be the first to review “Chandrakant Bakshini Shreshta Vartao”