Draupadi

by Kajal Oza Vaidya


0 out of 5 based on 0 customer ratings
(0 customer reviews)

Description:

ભારતીય સાહિત્યનું સર્વશ્રોષ્ઠ સર્જન એટલે મહાભારત… સદીઓ સુધી વિશ્વને મોહિત કરનાર આ કથાની નાયિકા એટલે દ્રૌપદી. પહેલ પાડેલાં હીરાની જેમ પાસાંદાર અને ઝગમગતું વ્યક્તિત્વ ધરાવતી દ્રૌપદી ગમે તેટલી તેજસ્વી, ગમે તેટલી બુદ્ધિશાળી અને વેરના અગ્નિમાં પ્રજ્વલિત ‘યાજ્ઞાસેની’ હોય તો પણ ભીતરથી એ એક સ્ત્રી હતી. સ્ત્રીનાં ઋજુ સંવેદનો હંમેશાં એની અંદર જીવ્યાં હશે, ક્યારેક સળવળ્યાં હશે એ સત્યને કોઈ નકારી શકે તેમ નથી ! વિશ્વની કોઈ પણ સફળ, સુંદર અને બુદ્ધિશાળી સ્ત્રીએ પોતાના વ્યક્તિત્વને અકબંધ રાખવા સંઘર્ષ કરવો જ પડે છે. પ્રશ્ન પૂછવાનો અધિકાર એ કાળમાં પણ સ્ત્રી પાસે નહોતો અને આજે પણ પ્રશ્નનો પ્રતિઉત્તર મેળવવા માંગતી સ્ત્રીએ સમાજ સાથે સંઘર્ષમાં ઊતરવું જ પડે છે. એક સ્ત્રીનાં લોહીમાં વહેતી, એના મનમાં ઊગેલી, એના હૃદયમાં ધબકતી અને મસ્તિષ્કમાં રહીને સતત એના અસ્તિત્વને તહસનહસ કરતી એક સર્વાંગ સંપૂર્ણ, સંવેદનશીલ નારીની આ કથા છે. 

Gujarati
Genre, Gujarati

About The Author

Kaajal Oza Vaidya is an author, screenwriter, radio personality and journalist from Ahmedabad, India. She initially worked as a journalist and actress. She has written more than 56 books including novels, short stories and essays. She has written stories, dialogues and scripts of soap operas and films. She writes columns in several publications and hosts a radio show. She debuted in writing with a short story collection, Sambandh.. To Akash in 2005 was followed by a collection of poetry, Sheshyatra. Her popularity grew when her first novel Yog Viyog was serialized in Chitralekha weekly. She worked on plays during her earlier career. She teaches creative writing as a Visiting Faculty in the Master of Developmental Communication Department of Gujarat University.

She worked as a journalist with Sandesh, Gujarat Daily, Loksatta-Jansatta, The Indian Express, Abhiyan magazine and Samkalin, Sambhaav. She writes columns in Divya Bhaskar, Gujarat Mitra, Kutchmitra, Janmabhhomi Pravasi and Culcutta Halchal. She regularly gives speeches on different subjects across Gujarat and beyond. She hosts the radio show Kaajal@9 on 94.3 My FM Ahmedabad.


Reviews

There are no reviews yet.

Be the first to review “Draupadi”