Himalayno Pravas

by Kakasaheb Kalelkar


0 out of 5 based on 0 customer ratings
(0 customer reviews)

Description:

હિમાલયનો પ્રવાસ કાકા કાલેલકર પ્રવાસ મારફતે મેળવેલું જ્ઞાન અને આજની શિક્ષણ-સંસ્થામાં ચાલતી ઢબે મેળવેલું જ્ઞાન એ બેમાં મોટામાં મોટો આ જ ફરક હોય છે. આજકાલની કેળવણી મારફતે મેળવેલું જ્ઞાન બોજારૂપ હોય છે કેમ કે તે વપરાયેલું કે હજમ કરેલું નથી હોતું. માટે નાનાં બાળકોને નિશાળની કેળવણી આપવાને બદલે મુસાફરીની કેળવણી આપી હોય તો તે સરવાળે ઓછી ખર્ચાળ અને વધુ ફળદ્રુપ થશે.

285
Gujarati
Genre, Gujarati

About The Author

Dattatreya Balkrushna Kalelkar (1 December 1885 – 21 August 1981), popularly known as Kaka Kalelkar, was an Indian independence activist, social reformer and journalist. He was a major follower of the philosophy and methods of Mahatma Gandhi.


Reviews

There are no reviews yet.

Be the first to review “Himalayno Pravas”