Hu Krishna Chu (Man Ane Jivan no master)

by Deep Trivedi


0 out of 5 based on 0 customer ratings
(0 customer reviews)

Description:

હું કૃષ્ણ છું’ વિશ્ર્વનાં સહુથી પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાંથી એક, કૃષ્ણનાં જીવનને ઐતિહાસિક રૂપમાં પ્રસ્તુત કરવાની દુનિયાની પ્રથમ કોશિશ છે, જેમાં સદીઓ પહેલાં જન્મેલા કૃષ્ણની સાયકોલોજીકલ વિકાસ-યાત્રા વર્ણવેલ છે. તેમની જીવનગાથાને ઘટનાઓથી અને પ્રામાણિક દસ્તાવેજો તથા શાસ્ત્રોમાંથી પરોવવામાં આવી છે. પ્રથમ વ્યક્તિનાં દ્રષ્ટિકોણથી લખવામાં આવેલું આ પુસ્તક કૃષ્ણની વિચારધારા તથા એમના દ્વારા કરવામાં આવેલા કાર્યોની પાછળનાં કારણો પર પ્રકાશ પાડે છે. આની સહુથી મહત્વપૂર્ણ વાત એ છે કે એમાં લોકોને જણાવવામાં આવ્યું છે કે કૃષ્ણ જન્મથી ભગવાન નહોતાં, બલ્કે તેમણે એ ઊંચાઈ પોતાના કર્મોથી અને કાર્યોથી પ્રાપ્ત કરી હતી. મહાન જીવનોમાંથી શીખવાની આપણી ક્ષમતા પર તાળા લાગી જાય છે, જ્યારે આપણે એ માનીને ચાલીએ છીએ કે કોઈ ભગવાન છે કે ભગવાન બનવા આવ્યું છે, જ્યારે કૃષ્ણ તો મનુષ્ય જાતિનાં ઈતિહાસનાં એકમાત્ર પૂર્ણ પુરુષ છે, જેમના જીવનમાંથી હરકોઈ શીખી શકે છે. આ પુસ્તકમાં કૃષ્ણ જેવા અત્યંત પ્રભાવશાળી વ્યક્તિત્વના માલિકના વિભિન્ન પાસાંઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે, જેમ કે કલાકાર, પ્રેમી, રાજનેતા, સાયકોલોજીસ્ટ, વ્યવસાયી, દૂરદર્શી અને ગુરૂ.કૃષ્ણએ ગોવાળમાંથી દ્વારકાધીશ સુધીની યાત્રા પાર કરી.તેઓ કઠિનતમ પરિસ્થિતિઓમાં પણ હસીને જીવન જીવવાની કળા જાણતા હતા.એમનું જીવન શૂન્યમાંથી સર્જન કરવાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.એમણે જીવનનું પ્રત્યેક યુદ્ધ જીત્યું – પછી એ યુદ્ધ ચાહે આર્થિક હોય, સામાજિક હોય કે રાજકીય.

296
Aatman Innovations Pvt. Ltd. (2017)
English
Genre, Gujarati

About The Author

Mr. Deep Trivedi is a pioneer in spiritual psychodynamics, an eminent and prolific author and also a speaker. He speaks on numerous topics related to human life such as joy, success, confidence, functions of the mind, functions of the DNA and genes, fear, ego, hypocrisy, complexes, laws of nature, etc. in a unique series titled DeepTalks. His command over the understanding of human life can be gauged by the fact that he has created a national record for delivering the Most Lectures on Human Life , as per India Book of Records. His marathon series on Bhagavad Gita has also been recognised as a new national record by India Book of Records for Most Lectures on Bhagavad Gita , which is 168 hrs, 28 mins, 50 secs in 58 days. These lectures have been delivered in front of a live audience across India. The series of these lectures is currently being telecast on EPIC channel every Sunday morning between 10 am 11 am and the repeat telecast is aired every Saturday 11 pm to 12 midnight. The DVDs and audio CDs of these lectures are already in great demand all over India and are available at all leading e-commerce sites. Deep Trivedi also has a large following on Facebook and Twitter, and his videos have garnered a large number of viewers on YouTube.


Reviews

There are no reviews yet.

Be the first to review “Hu Krishna Chu (Man Ane Jivan no master)”