Jivan Sathi

by Kajal Oza Vaidya


3.00 out of 5 based on 1 customer rating
(1 customer review)

3.00 out of 5 based on 1 customer rating
(1 customer review)

Description:

‘છ બાળકોની મા, કર્તવ્યનિષ્ઠ પત્ની અને પ્રસિદ્ધ લેખિકા શોભા ડેનું માનવું છે કે લગ્ન પોતાની અંગત જિંદગી અને પોતાના જીવનસાથી, બાળકો અને સાસરાવાળાની જિંદગી વચ્ચે તાલમેલ સાધીને સમાધાનપૂર્વક જીવવાનું નામ છે. લગ્ન પહેલા અને લગ્ન પછીની પોતાની જિંદગીના બે અલગ અલગ સમયો વચ્ચે સંતુલન જાળવવાનું કામ પડકારજનક છે. સમાજની આ સૌથી વધુ વિવાદીત સંસ્થા વિશે લખાયેલાં આ રસપ્રદ પુસ્તકમાં શોભા ડેએ કહ્યું કે, લગ્નો શા માટે અને કઈ રીતે સફળ અને નિષ્ફળ થાય છે ? સમાજના સ્થાપિત અને રૂઢિવાદી દૃષ્ટિકોણ ઉપર પોતાનો વિદ્રોહી મિજાજ અકબંધ રાખીને એ આજના પરિપ્રેક્ષ્યમાં લગ્નની નવી પરિભાષા આપે છે. વિવાહીત જિંદગીમાં સામાન્ય રીતે ઊભા થતા મુદ્દા, એક તરફ પોતાની અંગત જિંદગી તો બીજી તરફ જીવનસાથી, બાળકો અને કરિયરની વચ્ચે હંમેશાં ઊભી થનારી સમસ્યાઓ, સાસુ-વહુઓની વચ્ચેનો શાશ્વાત સંઘર્ષ, સ્પષ્ટતાની જરૂરિયાત, રોમેન્સનું મહત્વ (ના, પ્રેમના પ્રદર્શનથી તમારું પુરુષત્વ નબળું નહીં પડે !) વગેરે લગ્ન સાથે જોડાયેલા કદાચ જ કોઈ મુદ્દા એવા હશે જેને આ પુસ્તકમાં લેખિકા સ્પર્શ્યા નહીં હોય.

Gujarati
Genre, Gujarati

About The Author

Kaajal Oza Vaidya is an author, screenwriter, radio personality and journalist from Ahmedabad, India. She initially worked as a journalist and actress. She has written more than 56 books including novels, short stories and essays. She has written stories, dialogues and scripts of soap operas and films. She writes columns in several publications and hosts a radio show. She debuted in writing with a short story collection, Sambandh.. To Akash in 2005 was followed by a collection of poetry, Sheshyatra. Her popularity grew when her first novel Yog Viyog was serialized in Chitralekha weekly. She worked on plays during her earlier career. She teaches creative writing as a Visiting Faculty in the Master of Developmental Communication Department of Gujarat University.

She worked as a journalist with Sandesh, Gujarat Daily, Loksatta-Jansatta, The Indian Express, Abhiyan magazine and Samkalin, Sambhaav. She writes columns in Divya Bhaskar, Gujarat Mitra, Kutchmitra, Janmabhhomi Pravasi and Culcutta Halchal. She regularly gives speeches on different subjects across Gujarat and beyond. She hosts the radio show Kaajal@9 on 94.3 My FM Ahmedabad.


1 review for Jivan Sathi

  1. 3 out of 5

    Good read This book is translation of Shobha De’s best-seller ‘Spouse’ – a beautiful book written on marital relationship. “Jivan Sathi” is anecdote on marriage. Spiced up with various incidents from life, this book gives us the author’s point of view on the institution of marriage, on the ideal code of the conduct for the couple in their day to day life, on a couple moral obligations to each other, and much more. The book defines a set of conventations that a couple could follow in their life…A must read for those wanting to keep romance alive in their marriage.

Add a review