Kamthan

by Ashwini Bhatt


0 out of 5 based on 0 customer ratings
(0 customer reviews)

Description:

‘કમઠાણ’ આ પુસ્તકમાં હાસ્યમય અને રહસ્યમય કથા ઓ છે. રાતના દોઢેકને સુમારે રઘલો એક મકાનના છાપરામાં ભગદાળું પાડીને, દોરડાને બેવડ મોભ સાથે બાંધીને કમરમાં ઉતરેલો.માથા પરનો હજુરિયો છોડીને, તેણે ગજવામાંથી ટોર્ચ કાઢી અને હજુરિયો તેના કાચ પર બાંધીને ઝાખું અજવાળું કર્યું હતું…. ત્યારે તે ચોકી ઉઠ્યો હતો… જે ઘરમાં તે ઉતર્યો હતો તે ઇન્સ્પેકટર રાઠોડનું ઘર હતું…. કંઈક દ્વિધામાં તે થોડી મીનીટો ઉભો રહ્યો….પછી નિર્ણય લીધો અને રાઠોડસાહેબના યુનિફોર્મ, પિસ્તોલ, ચંદ્રકો અને ત્રણ હજાર રૂપિયાની માલમતા ઉઠાવીને ફરાર થયેલો. ઇતિહાસમાં તસ્કર જાતિ તરીકે પંકાયેલી જાતિના આ તસ્કરને પકડવા માટે રાઠોડસાહેબ અને પોલીસ પર શું વીતી તેની આ પુસ્તક માં રહસ્ય અને હાસ્યભરી કથા છે

184
Gujarati
Genre, Gujarati

About The Author

Ashwini Bhatt (1936 – 2012) was a Gujarati language novelist. Bhatt wrote twelve novels and three novellas. He translated several works in Gujarati including Alistair MacLean and James Hadley Chase. He also translated Freedom at Midnight by Collins and Lapierre in Gujarati as Ardhi Rate Azadi which was critically acclaimed.

His serialized novels include Othaar, Faanslo, Aashka Maandal, Katibandh, Nirja Bhargav, Lajja Sanyal, Aayno, Angaar, Jalkapat and Aakhet. Besides writing novels, he was also involved in theatre. His Katibandh was made into TV series.

He was also involved in Narmada Bachao Andolan.


Reviews

There are no reviews yet.

Be the first to review “Kamthan”