Lakshagruh

by Varsha Adalaja


0 out of 5 based on 0 customer ratings
(0 customer reviews)

Description:

આ પુસ્તક માં “લાક્ષાગૃહ” માં વાત કહેવામાં આવી છે કે ફૂલો તો અસંખ્ય અને કેવા સુંદર નામ ! પણ ફૂલોની સુગંધનું નામ શું ? નિર્મલ વર્માએ ક્યાંક લખેલું, સુખનું કોઈ નામ નથી હોતું. આપણે દુઃખના નામો જાણીએ છીએ. લોભ, મોહ,તૃષ્ણા વગેરે. પણ સુખના માત્ર પર્યાયો છે, નામ નહી.’ વરસાદી ઠંડકમાં ગરમ કોફી પીવાનું સુખ, પહેલા વરસાદમાં ભીજાવાનું સુખ, ઘાસ પર સોનેરી તડકાને સ્પર્શવાનું સુખ, આ બધાં સુખનાં કોઈ કામ નથી. એટલે જ આપણે સુખને ઓળખી નથી શકતા. એ તો જવાનું ત્યાં જ છે અને આપણે એને શોધીએ છીએ. પણ એષણા અને તૃપ્તિ આ સમીકરણ કદી સરખું બેસતું નથી.

296
Gujarati
Genre, Gujarati

About The Author

Varsha Adalja; (born April 10, 1940 in Mumbai), full name Varsha Mahendra Adalja, is a Gujarati feminist novelist, playwright and negotiator who won the 1995 Sahitya Akademi Award for Gujarati language for her novel Ansar. She is also a dramatist, writing for stage plays, screenplays, and radio. She has penned 40 books including 22 novels and seven volumes of short stories.


Reviews

There are no reviews yet.

Be the first to review “Lakshagruh”