Maa Baap Chokrano Vyavhar

by Dada Bhagwan


0 out of 5 based on 0 customer ratings
(0 customer reviews)

Description:

મા – બાપ અને છોકરા વચ્ચેનો સંબંધ એ પોતાના અસ્તિત્વની મૂળભૂત કડી છે. આપણા મહાન ભગવાનોને પણ મા – બાપ હતા જેમનો તેઓ આદર કરતા અને તેમને પૂજ્ય ગણતા. આજના જમાનામાં આ સંબંધ જટિલ થઇ રહ્યા છે. મા – બાપોને તેમના છોકરાઓ સામે ફરીયાદોની લાંબી યાદી છે, જેવી કે છોકરાઓ તેમની આજ્ઞા પાળતા નથી, મોડા ઉઠે છે, ભણતા નથી, તેમને ખોટી આદતો પડી છે, એકબીજા સાથે ઝગડે છે, વગેરે. છોકરાઓ મા – બાપની અપેક્ષાઓ પૂરી કરી શકતા નથી. તેવી જ રીતે છોકરાઓને લાગે છે કે મા – બાપ તેમને સમજવા માગતા નથી, વધારે પડતા કડક છે, વગેરે વગેરે. ચર્ચવામાં આવી છે. જૂની અને નવી પેઢી વચ્ચે વધતી તિરાડો ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. મા – બાપની ફરજો અને બાળકો, તરુણો, કિશોરો, અને યુવાન વયસ્કોની તેમના મા – બાપ પ્રત્યેની ફરજો, સ્પષ્ટતા અને કરુણાથી સમજાવવામાં આવી છે. પરમ પૂજ્ય દાદાશ્રીએ પ્રેમ અને સ્નેહથી કેવી રીતે  મા – બાપ છોકરાના આ સુંદર સંબંધમાં સુમેળ સાધી શકાય તે હેતુથી ‘હકારાત્મક બાલઉછેરનો પાયો નાખવામાં પહેલ કરી છે? આ પુસ્તકના બે વિભાગ પાડવામાં આવ્યા છે, પહેલાં વિભાગમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ મા – બાપની છોકરાં સાથેની સમસ્યા અને તેના ઉકેલની ચર્ચા કરી છે. બીજા ભાગમાં છોકરાંને મા – બાપ સાથેના વ્યવહાર માં આવતી મુશ્કેલીઓની ચર્ચા કરી છે. આ પુસ્તક મા – બાપ અને છોકરાં વચ્ચે સુમેળ સાધી, સંબંધો ઉષ્માભર્યા બનાવવામાં ખુબ જ મદદરૂપ થશે.

575
Gujarati
Genre, Gujarati

About The Author

Dada Bhagwan (November 7, 1908 – January 2, 1988), born Ambalal Muljibhai Patel was a spiritual leader and the founder of the Akram Vignan movement. Ambalal Muljibhai Patel (A.M.Patel) was born in Tarsali, Gujarat, India, and raised in the Gujarati village of Bhadran by Vaishnav parents Muljibhai and Javerba Patel. A.M. Patel credited his mother for instilling within him an early appreciation of the values of nonviolence, empathy, self-less generosity, and spiritual penance.He was also influenced by the writings of Shrimad Rajchandra. He married a local village girl named Hiraba and was a contractor by profession. He claimed to have attained Self-realisation in June, 1958 at Surat railway station while sitting on a bench at platform number 3. However this was not revealed initially by him.

After A.M. Patel’s Self-realization experience, a close relative began to address him by the spiritual name of Dada (a Gujarati term for “Revered Grandfather”) Bhagwan (Lord) became his spiritual name.

Dada Bhagwan formed a movement which he termed Akram Vignan. Unlike the step-by-step purification according to Jain principles, Akram Vignan promises instant salvation through the grace of Lord Simandhar Swami, for whom Dada Bhagwan serves as a medium. Flügel regards the movement to be a form of Jain-Vaishnava syncretism, a development analogous to the Mahayana in Buddhism.

He lived in Baroda for about fifty years and later traveled to the United States, Canada, United Kingdom, and Kenya and spread a doctrine known as Akram Vignan. He died at the age of eighty in the year 1988.

Dada Bhagwan is recognized as a spiritual leader within Gujarat, India. He was portrayed in a 2011 independent film titled “Desperate Endeavors”. Also He was honored as Spiritual Scientist/Master of the 20th and 21st century in the Spiritual Science Museum.


Reviews

There are no reviews yet.

Be the first to review “Maa Baap Chokrano Vyavhar”