Meghmaher

by Rajesh Meghani


0 out of 5 based on 0 customer ratings
(0 customer reviews)

Description:

કુદરત ખુદ આપત્તિને અવસરમાં ફેરવે છે ત્યાંરે “મેઘમહેર” ની દિશાના કમાંડ ખુલી જાય છે ! આ પુસ્તાક માં હજી કેટલીક પ્રેમકથાઓ એવી છે. જેણે પોતાના સ્વાસમાં ગ્રામ્યસંસ્કાર અને સંસ્કૃતિ ને લીલાછમ રાખ્યા છે. હજી પણ ગ્રામ્ય બોલોની મીઠાશ એટલી જ ભાવ ઉભરતી રહી છે. હજી પણ એવા કેટલાક માણસો છે જેઓ જીંદગી ને હરાહાલમાં જીવી જાણે છે.એપણ હસતા ચહેરે પછી ભલે સુખ હોય કે દુઃખ પ્રભુની પ્રસાદી માની ને સ્વીકારી લે છે. આવી આસ્થાનું અજવાળું અને શ્રદ્ધાની સુવાસ તમને આ નવલકથા માં માણવા મળશે !

136
Gujarati
Genre, Gujarati

About The Author

કુદરત ખુદ આપત્તિને અવસરમાં ફેરવે છે ત્યાંરે “મેઘમહેર” ની દિશાના કમાંડ ખુલી જાય છે ! આ પુસ્તાક માં હજી કેટલીક પ્રેમકથાઓ એવી છે. જેણે પોતાના સ્વાસમાં ગ્રામ્યસંસ્કાર અને સંસ્કૃતિ ને લીલાછમ રાખ્યા છે. હજી પણ ગ્રામ્ય બોલોની મીઠાશ એટલી જ ભાવ ઉભરતી રહી છે. હજી પણ એવા કેટલાક માણસો છે જેઓ જીંદગી ને હરાહાલમાં જીવી … Continue reading “Meghmaher”


Reviews

There are no reviews yet.

Be the first to review “Meghmaher”