Shesh Vishesh

by Harkishen Mehta


0 out of 5 based on 0 customer ratings
(0 customer reviews)

Description:

ચિત્રલેખાના દિપોત્સવી અંકમાં પ્રગટ થયેલી પાંચ – છ પાનાની મારી ટૂંકી વાર્તા ‘આનાકાની’ ને નવલકથાનું સ્વરૂપ આપવાનો અજંપો મનમાં ઘોળાતો હતો. ‘શેષ-વિશેષ’ રૂપે એ અજંપાનો અંત આવ્યો.     પ્રારંભના પ્રકરણોમાં વાચકોને વાર્તાની ગતિ-વિધિથી બહુ ઉત્સાહ ના વર્તાયો હોય એ બનવા જોગ છે,ત્યારે એક વાચકે નિખાલસપણે લખ્યું હતું કે હરકિશન મહેતાની કલમમાં હવે કાંઈ રહ્યું નથી……પછી નવલકથા જેમ જેમ આગળ વાધતી ગઈ તેમ વાચકોના પ્રતિભાવ ચમ્ત્કારીકપણે પલટાતા ગયા અને અંતિમ પ્રકરણો દરમ્યાન તો વાર્તા હજુ લંબવાજો, અચાનક અંત લાવતા નહિ ,જેવા સૂચનોની ઝંડી વરસવા લાગી. એક પ્રકરણનો ખાડો પડ્યો તેમાં અનેક વાચકો તરફથી ઠપકો અને એકાદ બે વાચક તરફથી ધમકી સાથે ગાળો પણ મળી.   ‘શેષ-વિશેષ’ મારા માટે વિશેષ પડકારરૂપ હતી અને તેની વિદાય તો એથીય વિશેષ કષ્ટદાયક રહી.

416
Gujarati
Genre, Gujarati

About The Author

Harkisan Laldas Mehta was a Gujarati author from India. He was the editor of a weekly, Chitralekha. He wrote several novels. Mehta wrote novels in serialised format in Chitralekha weekly. His thrillers and novels include Jagga Dakuna Verna Valamana, Amirali Thugna Pila Roomalni Ganth, Chambal Taaro Ajampo, Maanas Name Gunegar, Sansari Sadhu, Bhed Bharam, Dev Danav, Ant Aarambh, Paap Pashchatap, Jog Sanjog, Jad Chetan, Sambhav Asambhav, Tarasyo Sangam, Pravah Paltayo, Mukti Bandhan, Shesh Vishesh, Vansh Vaaras, Bhagya Saubhagya, Lay Pralay. He coauthored Doctor Roshanlal with Vaju Kotak, the founding editor of Chitralekha.

Sweden Sonanu Pinjar is his travelogue. He also wrote Sharirthi Jodayela Siyami Jodiya, a book on Siamese twins.

Saurabh Shah edited Sarjan-Visarjan, a biographical work on his life.


Reviews

There are no reviews yet.

Be the first to review “Shesh Vishesh”