You must be logged in to post a review.
Vahali Aastha
by kaajal Oza Vaidya
Description:
પુત્રી કદાચ પિતાની જિંદગીની છેલ્લી સ્ત્રી હોય છે ! પિતાએ પુત્રીને લખેલા આ પત્રો એક એવા નાજુક સંબધનાબદલાતા રંગોને આલેખવાનો પ્રયાસ છે. આજના સમયમાં જયારે સંતાનો માટે ‘સમય નથી’ કહીને, વસ્તુઓથી પોતાની ગેરહાજરીના અભાવનો અકાઊંન્ટ ‘સેટલ’ કરતાં માતા-પિતાની સંખ્યા વધતી જાય છે ત્યારે આ પુસ્તક કદાચ કોઈ પિતાને પોતાની પુત્રીને પત્રો લખવા પ્રેરણા આપશે કે પ્રોત્સાહિત કરશે.પિતાએ પુત્રીને લખેલા પત્રો એક નાજુક સબંધના બદલાતા રંગોને આલેખવાનો પ્રયાસ છે. સ્ત્રીલેખકે લખ્યા હોવા છતા આ પત્રો એક પિતાના હૃદયની લાગણીઓને વર્ષાવર્ષ વાચા આપે છે. 7થી 25 વર્ષની ઉંમર સુધી પુત્રીને સાંબોધીને લખાતા પિતાના આ પત્રોમાં દરેક પિતાએ પોતાની પુત્રીને કહેવાની વાતો છે.
About The Author
Kaajal was born on 29 September 1966 in Mumbai, India. She graduated with a degree in English and Sanskrit from Gujarat University in 1986. She completed her post-graduate certificate in advertising management at Saint Xavier’s College in Mumbai. Kaajal Oza Vaidya is an author, screenwriter, radio personality and journalist from Ahmedabad, India. She initially worked as a journalist and actress. She has written more than 56 books including novels, short stories and essays. She has written stories, dialogues and scripts of soap operas and films. She writes columns in several publications and hosts a radio show.
Reviews
There are no reviews yet.