Ver Virasat

by Pinki Dalal


3.00 out of 5 based on 1 customer rating
(1 customer review)

3.00 out of 5 based on 1 customer rating
(1 customer review)

Description:

વાર્તાનો થીમ ભલે ફિલ્મ જગતનો છે, પણ સૂક્ષ્મ સ્વરૂપ તો માનવીય સંબંધો અને એક ચોથા પરિમાણની શક્તિનું પણ છે. વ્યક્તિ પોતે જયારે આયનામાં પોતાની જાતને ઓળખવામાં થાપ ખાઈ જાય તેવી પરિસ્થિતિનો દોરીસંચાર કરનાર ઓર કોઈ નહીં બલકે નિયતિ પોતે જ હોય છે. એક લૌકિક દુનિયા અને એક તેનાથી ઉપરી શક્તિઓ ધરાવતી અગોચર દુનિયા, પણ સર્વત્ર વ્યવહાર તો એક જ છે: એક હાથ દે, એક હાથ લે. આવા જ પરિબળો પર આકાર લે છે વેર વિરાસત… માનવીય ભાવના, પ્રેમ, છળ, દ્વેષ અને એનું કોકટેલ એવું વૈમનસ્ય, વિરાસતમાં મળેલા આ વૈમનસ્યનો રંગ લોહી કરતાં વધુ ગહેરો હોઈ શકે? એ પ્રશ્નોના ઉત્તર માત્ર સમય અને સંજોગ જ આપી શકે.

Gujarati
Genre, Gujarati

About The Author

વાર્તાનો થીમ ભલે ફિલ્મ જગતનો છે, પણ સૂક્ષ્મ સ્વરૂપ તો માનવીય સંબંધો અને એક ચોથા પરિમાણની શક્તિનું પણ છે. વ્યક્તિ પોતે જયારે આયનામાં પોતાની જાતને ઓળખવામાં થાપ ખાઈ જાય તેવી પરિસ્થિતિનો દોરીસંચાર કરનાર ઓર કોઈ નહીં બલકે નિયતિ પોતે જ હોય છે. એક લૌકિક દુનિયા અને એક તેનાથી ઉપરી શક્તિઓ ધરાવતી અગોચર દુનિયા, પણ સર્વત્ર … Continue reading “Ver Virasat”


1 review for Ver Virasat

  1. 3 out of 5

    Good Reading…Nice modern story. Easy language enables fast reading. Needed better proof reading because at some places there are no quotation marks. Reader needs to decide whether it is a dialogue or thought process of a character. Awesome ending… heart touching story.

Add a review