Prabhatna Pushpo

by Vaju Kotak


3.00 out of 5 based on 1 customer rating
(1 customer review)

3.00 out of 5 based on 1 customer rating
(1 customer review)

Description:

તમે ફરિયાદ કરો છો કે તમારી અને આપણી મુલાકાત થતી નથી,પણ હું તમને કેવી રીતે સમજાવું કે અનેક રીતે હું તમારી મુલાકાત લઉં છુ. વહેલી પ્રભાતે પંખીઓના કંઠમાં સંગીત બનીને હું તમને જગાડું છુ. અને સૂર્યના કિરણોનો પોષક ધારણ કરી ને હું તમારા દર્શન કરવા આવું છું. મંદિર તરફ જયારે તમે પગલાં માંડો છો ત્યારે ઘંટાનાદમાં છુપએને હું તમારું સ્વાગત કરું છું. અને તમે ચરણે પુષ્પો ધરો છો ત્યારે પ્રભાતના પુષ્પો બનીને હું જ તમારા હાથમાં શોભું છું. સૂર્યથી તેજ છુટું પડી શકતું નથી,સાગરથી મોજા વિખુટા પડતા નથી અને વસ્તુમાંથી છાયા દુર થઈ શકતી નથી તો પછી તમે જ કહો કે તમે અને હું જુદા કેવી રીતે છીએ ?..

309
Gujarati
Genre, Gujarati

About The Author

તમે ફરિયાદ કરો છો કે તમારી અને આપણી મુલાકાત થતી નથી,પણ હું તમને કેવી રીતે સમજાવું કે અનેક રીતે હું તમારી મુલાકાત લઉં છુ. વહેલી પ્રભાતે પંખીઓના કંઠમાં સંગીત બનીને હું તમને જગાડું છુ. અને સૂર્યના કિરણોનો પોષક ધારણ કરી ને હું તમારા દર્શન કરવા આવું છું. મંદિર તરફ જયારે તમે પગલાં માંડો છો ત્યારે … Continue reading “Prabhatna Pushpo”


1 review for Prabhatna Pushpo

  1. 3 out of 5

    Good Read. The founder of popular periodicals, Chitralekha and Jee, Vaju Kotak paved a new path in the field of gujarati journalism. Chitralekha has set therecord of having the highest circulation and has thus created a trend of popularity. After having begun his career with stories and scripts for films, Vaju Kotak moved on to novels and `PrabhatnaPushpo`, a collection of philosophical ideas.

Add a review