You must be logged in to post a review.
Shree Kishor Katha
by Pannalal Patel
Description:
આગળના યુગમાં બનેલી આ કથા છે. મથુરાનાગ્રી નામની એક સુંદર નગરી છે. આ નગરી યાદવોની રાજધાની છે. મથુરાનગરીના એક પાસામાં યમુના નદી ખળખળ કરતી વહી રહી છે. મથુરાના બીજા પાસે સુયામુન નામનો એક રળિયામણો પર્વત છે. આ પર્વત મથુરાથી ઠીક ઠીક છેટો આવેલો છે.
About The Author
Pannalal Nanalal Patel (7 May 1912 – 6 April 1989) was a Gujarati author. He was the recipient of the Jnanpith Award in 1985. He was born in an Anjana Chaudhari family at Mandli village, Dungarpur, Rajasthan. He studied up to the sixth grade in Idar, Gujarat and was a classmate of Umashankar Joshi. For a brief period, he worked as a manager in a liquor manufacturing company in Dungarpur. He wrote his first novel while working as a domestic help in Ahmedabad, Gujarat.
Reviews
There are no reviews yet.