Girlfriend

by Dhruv Patel


0 out of 5 based on 0 customer ratings
(0 customer reviews)

Description:

આ પુસ્તકમાં લેખકે કહ્યું છે કે તમારા હાથમાં જે પુસ્તક છે એમાં Speciality એ છે કે અહીં એક નહીં,બે નહીં,પણ ત્રણ ત્રણ છોકરીઓ નવલકથાના Heroને પોતાનો Boyfriend માની બેસે છે, પણ કથામાં Twist ત્યારે આવે છે જયારે એ Heroપેલી ત્રણ છોકરીઓ માંથી માત્ર એક જ છોકરીને………. તરીકે સ્વીકારે છે! સવાલ એ છે કે આગળ શું થશે?તમને ચેન ન પડે એવી પ્રેમ, રહસ્ય અને રોમાન્સથી રોમાંચિત કરી મુક્તી આ નવલકથામાં તમારું સ્વાગત છે જ્યાં સંબંધોની સુવાસ છે, સફળ થવાની જીદ છે, શરમાઈ ગયેલી જીભ છે, અને અસહ્ય વેદના છે. આમ, આ પુસ્તકમાં લેખકે વાત કરી છે.

128
Gujarati
Genre, Gujarati

About The Author

આ પુસ્તકમાં લેખકે કહ્યું છે કે તમારા હાથમાં જે પુસ્તક છે એમાં Speciality એ છે કે અહીં એક નહીં,બે નહીં,પણ ત્રણ ત્રણ છોકરીઓ નવલકથાના Heroને પોતાનો Boyfriend માની બેસે છે, પણ કથામાં Twist ત્યારે આવે છે જયારે એ Heroપેલી ત્રણ છોકરીઓ માંથી માત્ર એક જ છોકરીને………. તરીકે સ્વીકારે છે! સવાલ એ છે કે આગળ શું … Continue reading “Girlfriend”


Reviews

There are no reviews yet.

Be the first to review “Girlfriend”