Baal Aarogyashshtra

by I K Vijliwala


0 out of 5 based on 0 customer ratings
(0 customer reviews)

Description:

પ્રસૂતિ પૂર્વેની સંભાળ,સગર્ભાવસ્થા તથા તેને લગતા કેટલાક પ્રશ્નો અને એ અંગે સમજણ નવજાત શિશુની સંભાળ,જરૂરી સાવચેતી અને સારવાર,તેમજ જન્મથી ત્રણ મહિના સુધીમાં રડતું બાળક.બાળકનો વિકાસ બાળ આહાર તેમજ એને લગતા પ્રશ્નો બાળઉછેરના થોડાક મનોવૈજ્ઞાનિક પાસાઓ તેમજ બાળકોની કેટલીક ખરાબ આદતો અને તેનું નિરાકરણ. બાળકોના ચેપી રોગો,થોડીક સાવચેતી – થોડીક સારવાર. દાંત,મોં તેમજ પાચનતંત્રના કેટલાક રોગો, શ્વસનતંત્ર તેમજ તેના કેટલાક રોગો, બાળકોમાં જોવા મળતી હૃદયની કેટલીક તકલીફો,કીડની તેમજ પેશાબની નળીઓના રોગો,બાળકોમાં અંત:સ્ત્રાવી ગ્રંથિઓના રોગો,બાળકોના ચેતાતંત્ર તેમજ તેને લગતા રોગો,રંગસૂત્રોના રોગો, આંખની કાળજી, આંખના રોગો અને તેના નિવારણ,લોહીના રોગો,બાળકો અને અકસ્માતો, બાળકોના રોજીંદા જીવનમાં મૂંઝવતા પ્રશ્નો!

480
Gujarati
Genre, Gujarati

About The Author

પ્રસૂતિ પૂર્વેની સંભાળ,સગર્ભાવસ્થા તથા તેને લગતા કેટલાક પ્રશ્નો અને એ અંગે સમજણ નવજાત શિશુની સંભાળ,જરૂરી સાવચેતી અને સારવાર,તેમજ જન્મથી ત્રણ મહિના સુધીમાં રડતું બાળક.બાળકનો વિકાસ બાળ આહાર તેમજ એને લગતા પ્રશ્નો બાળઉછેરના થોડાક મનોવૈજ્ઞાનિક પાસાઓ તેમજ બાળકોની કેટલીક ખરાબ આદતો અને તેનું નિરાકરણ. બાળકોના ચેપી રોગો,થોડીક સાવચેતી – થોડીક સારવાર. દાંત,મોં તેમજ પાચનતંત્રના કેટલાક રોગો, … Continue reading “Baal Aarogyashshtra”


Reviews

There are no reviews yet.

Be the first to review “Baal Aarogyashshtra”