You must be logged in to post a review.
Blue Book 2
by Kaajal Oza Vaidya
Description:
Blue Book (Part 1,2) Gujarati book by kaajal Oza buy Online with Best discount કોઈ પણ ઉમરનો પુરુષ હોય, ૩..૧૩..૩૩..૪૩..કે ૭૩, જયારે પુરુષ ની વાત થતી હોય ત્યારે મોટા ભાગની સ્ત્રી ઓનો અભિપ્રાય એકસરખો હોય છે? પુરુષ નો સ્વભાવ,પ્રકૃતિ અને પ્યાસ કોઈ પણ ઉમરે એકસરખી રહે છે? પુરુષની ” દ્રષ્ટિ ” અને “નજર” અલગ અલગ હોય છે? એને શર્રીરથી આગળ કઈ સમજાતું કે દેખાતું નથી? માન્યતાઓ ઘણી છે, અભિપ્રાયો પણ ઘણા છે…. પરંતુ ‘પુરુષ’ ના મનને સમજવાની કોઈ માસ્ટર કી હજી સુધી મળી નથી ! આમ તો કેહવાય છે કે સ્ત્રીનું મન અકળ છે,સ્ત્રીને સમજાવી અઘરી છે, પણ મજાની વાત એ છે કે પુરુષ પણ એટલો જ અકળ અને ન સમજી શકાય એવો હોય છે,ક્યારેક. પુરુષને જોવાની સ્ત્રીની દ્રષ્ટી એના રોલ સાથે બદલાય છે.માં જે રીતે દીકરાને જુએ, બહેન જે રીતે ભાઈને જુએ, પ્રેમિકા એના પ્રેમીને,પત્ની એના પતિને,ગર્લફ્રેન્ડ એના બોયફ્રેન્ડને કે દીકરી એના પિતાને… આ દરેક રોલ સાથે પુરુષ નહીં, એ આખેઆખો બદલાય છે. પુરુષ સમોવડી થવા નીકળેલી સ્ત્રીઓં માટે પુરુષ એનો દુશ્મન છે, તો પુરુષ પર આધારિત સ્ત્રી માટે પુરુષ એનો ભગવાન !
About The Author
Kaajal was born on 29 September 1966 in Mumbai, India. She graduated with a degree in English and Sanskrit from Gujarat University in 1986. She completed her post-graduate certificate in advertising management at Saint Xavier’s College in Mumbai. Kaajal Oza Vaidya is an author, screenwriter, radio personality and journalist from Ahmedabad, India. She initially worked as a journalist and actress. She has written more than 56 books including novels, short stories and essays. She has written stories, dialogues and scripts of soap operas and films. She writes columns in several publications and hosts a radio show.
Reviews
There are no reviews yet.