Kedio Kalrav Ni (Moticharo 8)

by I.K. Vijaliwala


80.00

0 out of 5 based on 0 customer ratings
(0 customer reviews)

Description:

“‘મોતીચારો’ શ્રેણીનું આ આઠમું પુસ્તક વાચકોના હાથમાં મૂકતાં મને અવર્ણનીય આનંદ થઈ રહ્યો છે. ઈન્ટરનેટનાં ઓવારેથી મળેલ મોતીઓને વાચકોએ ખૂબ ભાવથી અને પ્રેમથી આવકાર્યા છે. આજે ફરીથી એ જ પનઘટ પરથી એકાદ ખોબો ભરીને અહીં મૂકું છું. આમાંની ઘણી વાતો અગાઉ વાંચવામાં આવી હશે. પરંતુ આગળ દરેક વખતે લખ્યું એમ, ગમતી વસ્તુ ફરી એકવાર વાંચવામાં કંટાળો નહીં જ આવે.
ભગવદ્ગોમંડળમાં કલરવ શબ્દના જેટલાં અર્થ આપ્યા છે એમાંનો એક અર્થ છે ‘મધુર અસ્પષ્ટ અવાજ’. બસ, આજ છે જિંદગીના દરેક પ્રસંગમાંથી ઊઠતો નાદ. ક્યારેક એમાં કોયલનો કેકારવ હોય તો ક્યારેક મોરનો ટહુકો, ક્યારેક કાગડાના અવાજની કર્કશતા સંભળાય તો વળી ક્યારેક બૂલબૂલના મધુર ગીતો. એને સાંભળતાં, માણતા, એના સાક્ષી બનતાં, એની સાથે જોડાતાં કે ક્યારેક એનો જ ભાગ “

95
R.R. Seth & Sons
Gujarati
Genre, Gujarati

About The Author

Written By Dr I K Vijdivala


Reviews

There are no reviews yet.

Be the first to review “Kedio Kalrav Ni (Moticharo 8)”