Kokila

by Ramanlal Desai


3.00 out of 5 based on 1 customer rating
(1 customer review)

3.00 out of 5 based on 1 customer rating
(1 customer review)

Description:

Kokila આ પુસ્તકમાં લેખકે વાત કરી છે કે હું વર્તમાન સમયની બહુ નજીક આવી ગયો છું. ભૂતકાળ અને ભવિષ્યની સંધિ સરખા વર્તમાનને ઓળખવો બહુ અધરો છે.અને તેથી તેને ઝટ અન્યાય થવાનો સંભવ રહે છે. વર્તમાન યુગના જીવનવિધાનમાં ગુજરાતનો યશસ્વી ફાળો ભૂલાય તેમ નથી;પરંતુ અતિ સામીપ્યને લીધે ટુંકાઈ જતી નજરને જણાઈ આવતી ખામીઓ અને સ્ખલનો ચિતરવામાં દોષ ગણાય તો તે દોષ લેખકની નજરનો જ છે એમ બેશક કહી શકાય ;આમ,આ પુસ્તકમાં લેખકે કહ્યું છે.

213
Gujarati
Genre, Gujarati

About The Author

Kokila આ પુસ્તકમાં લેખકે વાત કરી છે કે હું વર્તમાન સમયની બહુ નજીક આવી ગયો છું. ભૂતકાળ અને ભવિષ્યની સંધિ સરખા વર્તમાનને ઓળખવો બહુ અધરો છે.અને તેથી તેને ઝટ અન્યાય થવાનો સંભવ રહે છે. વર્તમાન યુગના જીવનવિધાનમાં ગુજરાતનો યશસ્વી ફાળો ભૂલાય તેમ નથી;પરંતુ અતિ સામીપ્યને લીધે ટુંકાઈ જતી નજરને જણાઈ આવતી ખામીઓ અને સ્ખલનો ચિતરવામાં … Continue reading “Kokila”


1 review for Kokila

  1. 3 out of 5

    Good Reading…Kokila is about the story of Tready.Whomthe writer tell us about his life in this book.In this book there are many short story & inspiration story. The storyall about the Trendy and past and the future. It was a good story. The climax of the story is bit predictable, story is written in simple language. The story offers everything new, for the readers of good books. Readers, who like literature and short story they will like this book. The book’s pace is slow, and it offers very few good moments.

Add a review