Nirja Bhargav

by Ashwini Bhatt


4.00 out of 5 based on 1 customer rating
(1 customer review)

4.00 out of 5 based on 1 customer rating
(1 customer review)

Description:

નીરજા ભાર્ગવ’ પુસ્તક એક નીરજા ભાર્ગવ પર લખાયેલી નવલકથા છે. સંમોહક આખો અને ભર્યા ભર્યા માંસલ દેહવાળી એક ઓરત…. ટ્રેનમાંથી ભાગીને રાજગઢ સ્ટેશનના એસ.એમ.નું બારણું ખટખટાવે છે. તેના ટકોરમાં ભય છે… પારવાર ભય….રીટાયર્ડ બ્રિટિશ કર્નલની અદાથી જવાન ઉમરે પણ હુક્કો ગડગડાવીને રહેતો સ્ટેશન માસ્તર ચેતન બળી બારણે આવે છે અને ફફડતી, મીડી સ્કર્ટ અને ચુસ્ત ટોપ પહેરીને ઉભેલી યુવતીને જુએ છે.”મને સંતાડી દો….પ્લીઝ….એ લોકો મને મારી નાખશે.” એ વાક્ય પૂરું કરતા પહેલા તો તે અંદર કમરમાં સરી આવે છે, બારણું બંધ કરી દે છે. રાજગઢના નાનકડા સ્ટેશન પર આનંદથી જીવન વિતાવતા ચેતન બાલીના કવાર્ટર્સમાં આવી પડેલી એ ખુબસુરત ચિનગારીમાંથી અરવલ્લીની પહાડીઓમાં ફેલાતો મહાનલ આ નવલકથા છે.

226
Gujarati
Genre, Gujarati

About The Author

Ashwini Bhatt (1936 – 2012) was a Gujarati language novelist. Bhatt wrote twelve novels and three novellas. He translated several works in Gujarati including Alistair MacLean and James Hadley Chase. He also translated Freedom at Midnight by Collins and Lapierre in Gujarati as Ardhi Rate Azadi which was critically acclaimed.

His serialized novels include Othaar, Faanslo, Aashka Maandal, Katibandh, Nirja Bhargav, Lajja Sanyal, Aayno, Angaar, Jalkapat and Aakhet. Besides writing novels, he was also involved in theatre. His Katibandh was made into TV series.

He was also involved in Narmada Bachao Andolan.


1 review for Nirja Bhargav

  1. 4 out of 5

    Amazing book. The type of writing Ashwini follows is hard to find in Gujarati authors not only in mystery but in all genres in the whole of Gujarati literature. Nice love story cum thriller. Good creation of suspense and drama. As specialty of author so nicely written that feel like seeing movie. The book contains the emotional attachment and feelings of love, very well described and story is captivating.I loved the story, the characters, the narration style and the suspense! It’s an absolutely awesome read.A must read for the entire suspense thriller from first to last page.

Add a review