Rangtarang

by Jyotindra Hariharshankar Dave


160.00

0 out of 5 based on 0 customer ratings
(0 customer reviews)

Description:

ગુજરાતી ભાષાના હસ્યાસાહિત્યમાં જ્યોતીન્દ્ર હ. દવેની હસ્યારચનાઓના છ ભાગ ના પુસ્તક ‘રંગતરંગ’ ને પ્રશિષ્ટ નો મોભો સાંપડી ચુક્યો છે. ત્રીશીના દાયકાથી પાંચેક દાયકા સુધી લખતા રહેલા અને સાતેક દાયકા સુધી નવા નવા હાસ્યલેખકોને માટે આદર્શરૂપ બની રહેલા, એમના કુલગુરુ બની રહેલા, જ્યોતીન્દ્ર હ. દવે ની આ રચનાઓમાં એક એવું ચિરંતન તત્વ છે કે જે એમને સદાય જીવંત રાખશે, તરોતાજા રાખશે.

192
Gurjar Sahitya Bhawan
Gujarati
Genre, Gujarati

About The Author

Jyotindra Hariharshankar Dave was a Gujarati humourist writer from India. Born and educated at Surat, he is regarded as a great humourist writer in Gujarati literature


Reviews

There are no reviews yet.

Be the first to review “Rangtarang”