Sita: Mithilani Virangna

by Amish


400.00

0 out of 5 based on 0 customer ratings
(0 customer reviews)

Description:

ભારતના સૌથી લોકપ્રિય યુવા લેખક અમીશ ત્રિપાઠીની ‘રામચંદ્ર’ સીરીઝનું બીજું પુસ્તક એટલે “સીતા” હવે ઉપલબ્ધ છે… આ પુસ્તકમાં ઈ.સ. પૂર્વે ૩૪૦૦નાં ભારતની કાલ્પનિક કથા. આ સમયે ગરીબી અને શોષણથી ખદબદી રહેલાં ભારતની પ્રજા પોતાના શાસકોને ધિક્કારે છે. સમગ્ર સમાજ અરાજકતાને આરે ઉભો છે. લંકાનો રાજા રાવણ વધુ ને વધુ તાકાતવાન બનતો જાય છે અને દુર્દેવી સપ્ત સિંધુ ફરતે તેની ભીંસ વધતી જાય છે. ભારતના તે સમયના બે શક્તિશાળી કબીલાઓ આ પરિસ્થિતિમાંથી પ્રજાને ઉગારી શકે એવા તારણહારની શોધ આદરે છે. છેવટે ખેતરમાં ત્યજાયેલી એક બાળકી મળી આવે છે. લોહીતરસ્યા વરુઓના ટોળાથી એક ગીધ તેનું રક્ષણ કરી રહ્યું હતું. કારણ કે એ કોઈ સામાન્ય બાળકી નથી. એ છે સીતા.

354
Navbharat Sahitya Mandir
Gujarati
Genre, Gujarati

About The Author

Chirag Thakkar ‘Jay’ is a popular and prolific writer and translator based in Ahmedabad, Gujarat. There are more than 100 translated titles to his credit. He has been conferred ‘Shantsheela Gajjar Smarak Paritoshik’ by Gujarati Literary Academy (UK) for the Best Short Story of 2013 and ‘Best Translator Award’ by Gujarat Literature Festival in 2017. He has also scripted two movies and published an inspirational book titled ‘Kirane Kirane Vishwas’.


Reviews

There are no reviews yet.

Be the first to review “Sita: Mithilani Virangna”