Zer To Pidha Chhe Jani Jani

by Manubhai Pancholi


450.00

0 out of 5 based on 0 customer ratings
(0 customer reviews)

Description:

ગુજરાતીમાં મહાન નવલકથાઓના વર્ગમાં મૂકી શકાય એવી કૃતિઓ ત્રણ નજરે ચડે છે : સરસ્વતીચંદ્ર, માનવીની ભવાઈ અને ઝેર તો પીધાં છે જાણી જાણી. મહાન કૃતિઓનું લક્ષણ એ છે કે એ માનવમનની ગહનતા તો આપણી સમક્ષ ખુલ્લી કરે છે પણ માનવસંબંધોનું કોઈ તત્ત્વજ્ઞાન, કોઈ દર્શન પણ તેમાંથી પ્રતીત થાય છે. આ કૃતિના લેખકની વિશેષતા એ છે કે તેમણે જેમ મુલાયમ પાત્રોથી ભરપૂર એક માધુર્યસભર કથાસૃષ્ટિ સર્જી આપી છે, તેમ કોઈ એક મર્યાદિત દેશ-પરદેશના જ નહીં પણ જગતભરના માનવસમાજની એક મહાસમસ્યાનું ગુજરાતીમાં તો અનન્ય એવું દર્શન કરાવ્યું છે. દર્શકે આ નવલકથામાં એક કલાકાર તરીકે ગાંધીવિચારની દૃષ્ટિએ બીજા વિશ્વયુદ્ધની યાદવાસ્થળીનું નિરીક્ષણ, વિશ્લેષણ અને નિદાન કર્યું છે. આ માટે તેમણે ભારત અને યુરોપના સામાજિક તત્ત્વજ્ઞાનને પોતાની પકડમાં લીધાં છે. આ કોઈ સાધારણ લોકસેવદની ભક્તિનું પરિણામ નથી, પણ એક ગહન ચિંતકની વ્યાપક માનવઅનુકંપાની પરિણિત છે. મનુષ્યની સહાનુભૂતિની ક્ષિતિજો વિસ્તૃત બને એ કોઈ પણ ઉચ્ચ સાહિત્યકૃતિની ફલશ્રુતિ હોય છે. દર્શકની આ દિશાની સફળતા એમને ગુજરાતી ભાષાના જ નહીં, પણ જગતના શ્રેષ્ઠતમ સર્જકોની હારમાં બેસાડે છે.– યશવંત દોશી (less)

592
R.R. Seth & Sons
Gujarati
Genre, Gujarati

About The Author

“Manubhai Pancholi was born on 15 October 1914 at Panchashiya village in Morbi district, Gujarat, India. He completed his primary education from Tithwa Lunsar. He left the study to participate in Salt Satyagraha in 1930 when he was studying at Wankaner. He was jailed in Sabarmati, Nasik and Visapur.[1][2] He started his career as a rector in the educational institute, Dakshinamurti at Bhavnagar in 1932 and later joined as a professor in Gramdakshinamurt, Ambala in 1938. He was also arrested during Quit India Movement in 1942 was jailed at Bhavnagar. He served as education minister of Bhavnagar State in 1948. He co-founded Lokbharti Gramvidyapith institute with Nanabhai Bhatt in 1953 at Sanosara.[1][2] He married Vijayaben Patel, a daughter of Patidar family from Varad village of Bardoli.[3] Vijayaben died on 25 April 1995.[4]

He was a member of Gujarat Legislative Assembly from 1967 to 1971 and served as an education minister in 1970. He was arrested during the emergency in 1975. He served as the president of Gujarati Sahitya Parishad from 1981 to 1983.[1][2] He also served as the chairman of the Gujarat Sahitya Akademi from 1991 to 1998.

He died on 29 August 2001 at Sanosara, Bhavnagar, Gujarat following kidney ailment.”


Reviews

There are no reviews yet.

Be the first to review “Zer To Pidha Chhe Jani Jani”